Publication and Documentation: Publication and dissemination of leaflets, pamphlets, booklets, newsletters, training material on issues concerning women is undertaken. Our library is stocked with books on women’s issues and is available in English, Hindi and Gujarati. A few books are available for children as well.
Sahiyar Publication List
History of Women's Movement
Sahiyar Calendar
Posters
નારી મુક્તિ
"નારી મુક્તિ" સ્ત્રીઓના સ્પંદનો, સમસ્યાઓઅને સંઘર્ષને વાચા આપતું ત્રિમાસિક જેના અંક ૧ થી ૧૭ જે વર્ષ માર્ચ 1987 થી માર્ચ 1996 દરમ્યાન પ્રકાશિત થયા હતા. તેની મૂળ પ્રતિ સહિયર સ્ત્રીસંગઠનના સાહિત્ય સંસાધન કેન્દ્રમાંથી ઉપલબ્ધ ઉપલબ્ધ છે.
સંકલન કરનાર:-
સહિયર સ્ત્રી સંગઠન,વડોદરા
ડો. નીરાબેન દેસાઈ, મુંબઇ
ઉદ્દગાર , આમ્ર્રપાલી દેસાઈ, સુરત
અસ્તિત્વ બકુલાબેન ઘાસવાલા, વલસાડ
અવાજ, અમદાવાદ